બ્રાન્ચ મેનેજર દ્વારા બેંકમાં ઇન્ટરવ્યૂ
બ્રાન્ચ મેનેજર દ્વારા બેંકમાં ઇન્ટરવ્યૂ
બેંકમાં ઇન્ટરવ્યૂ ચાલી રહ્યો હતો.
બ્રાન્ચ મેનેજર પહેલા સવાલનો જવાબ સાંભળીને 200 થી વધારે લોકોને રિજેક્ટ કરી ચુક્યો હતો. છેલ્લા ત્રણ લોકો બચ્યા હતા.
પહેલા કેન્ડિડેટને મેનેજરે પૂછ્યું : તમારું નામ શું છે?
કેન્ડિડેટ 1 : પપ્પુ.
મેનેજર : ગેટ આઉટ.
બીજા કેન્ડિડેટને મેનેજરે પૂછ્યું : તમારું નામ શું છે?
કેન્ડિડેટ 2 : મારું નામ રાજેશ શર્મા છે.
મેનેજર : નીકળી જાવ અહીંથી.
મેનેજર છેલ્લા કેન્ડિડેટને : તમારું નામ શું છે?
છેલ્લો કેન્ડિડેટ કાંઈ બોલ્યો નહિ.
મેનેજર : મેં પૂછ્યું વોટ ઇઝ યોર નેમ?
કેન્ડિડેટ ફરી ચૂપ રહ્યો.
મેનેજર : અરે પોતાનું નામ જણાવો. કેન્ડિડેટ ફરી ચૂપ રહ્યો.
મેનેજર : સર કૃપા કરીને તમારું નામ જણાવો.
અંતે કેન્ડિડેટ બોલ્યો : મને નથી ખબર, કાઉન્ટર નંબર 4 પર પૂછી લો.
મેનેજર : ખુબ સરસ. તમે આ નોકરી માટે એકદમ પરફેક્ટ છો.
You are selected.