આજના પરિવર્તનના કળીકાળ માં આપણા સૌના જીવનમાં શું શું ઘટયું
આજના પરિવર્તનના કળીકાળમા આપણા સૌના જીવનમાં શું શું ઘટયું…………………
૧ સૌ પ્રથમ કુટુંબ ટુંકુ થયુ
૨ વ્યવહાર ટુંકા થયા
૩ સંબંધો ટુંકા થયા
૪ વય ટુંકી થઇ
૫ ઉંઘ ટુંકી થઇ
૬ મન ટુંકા થયા
૭ મહેનત ટુંકી થઇ
૮ વાળ ટુંકા થયા
૯ કપડા ટુંકા થયા
૧૦ મર્યાદા ટુંકી થઇ
૧૧ બાળકોની સંખ્યા ટુંકી થઇ.
૧૨ ઘરે જમવાનું ઘટ્યુ
૧૩ સાચા ઘરેણા ઘટ્યા
૧૪ વાંચન ઘટ્યુ
૧૫ ગણતર ઘટ્યુ
૧૬ ધર્મ ધ્યાન ઘટ્યાં
૧૭ પગે ચાલવાનું ઘટ્યુ
૧૮ લાજ તો ટુંકી નહીં,
પણ સાવ ગઇ.
૧૯ ખોરાક ઘટ્યા
૨૦ ઘી માખણનો વપરાશ ઘટ્યો
૨૧ રસોડામાંથી તાંબુ, પિત્તળ,
કાંસું ગયુ
૨૨ માટલા / ગોરા ઘટ્યા
૨૩ નાટક ઘટ્યા
૨૪ દયા ઘટી,
૨૫ ઘરની રસોઈ ઘટી
૨૬ સુખ, ચેન ઘટ્યા
૨૭ ઘંટી તો સાવ ગઇ
૨૮ ધાર્મિક પ્રવાસ ઘટ્યા
૨૯ ન્યાય ઘટ્યો
૩૦ .પ્રેમભાવ ઘટ્યો
૩૨ મહેમાન ઘટ્યા
૩૩ વ્યવહાર ઘટયા
૩૪ લાગણીઓ ઘટી
૩૫ બચતો ઘટી
૩૬ સંસ્કૃતિ ઘટી
૩૭ સતસંગ ઘટ્યા
૩૮. સત્ય ઘટ્યુ
૩૯ સભ્યતા ઘટી
૪૦ પરિવાર ઘટ્યા
૪૧ ભાઈ પરિવારના મન મેળાપ ઘટ્યા
૪૨ સમર્પણની ભાવના ઘટી
જે કોઈ પરિવારમા હજુ સુધી આ અસર નથી આવી, તે પરિવારને સત્ સત્ વંદન. આપણા જીવનમાં સારી આદતો નો વિકાસ થાય એવી શુભકામના!
Also read : ખાવાનું અને ઉપવાસ એવી રીતે કરો કે કાયા નીરોગી રહે