કોરોના અને લગ્ન વચ્ચે સમાનતા

ગુજરાતી જોક

કોરોના અને લગ્ન વચ્ચે સમાનતા

એક શિક્ષક વિદ્યાર્થી ને ઓનલાઇન ભણાવતી વખતે પ્રશ્ન પુછયો

બોલો “કોરોના” અને “લગ્ન” બન્ને વચ્ચે સમાનતા અને તફાવત શું છે.?????

વિદ્યાર્થી : જવાબ નીચે મુજબ છે.

1 કોરોના હાથ મિલાવવાથી થાય અને લગ્ન હસ્ત મેળાપથી થાય છે.????

કોરોના અને લગ્ન વચ્ચે સમાનતા
  1. બંનેમાં જાન જાય છૅ.????
  2. બન્નેની દવા હજી શોધાણી નથી.????
  3. લગ્નના ચાર ફેરા અનૅ લોક ડાઉનના ચાર ચરણ.????
  4. બન્ને માણસોના મેળાવડાથી થાય છે.

6 .બન્નેમાં જેમ સમય પસાર થાય તેમ તેમ અસર વધે.????

7.બન્નેમાં હૉમ કૉરૉન્ટાઈન થવુ પડે છે. કોરોનામા 14 દિવસ પછી છુટકારો અને લગ્નમાં સાત જન્મ પછી છુટકારો.????

  1. લગ્નમા કન્યા પધરાવો સાવધાન બોલવામા આવે છે,કોરોનામાં પણ સાવધાન કરવામા આવે છે.????

9.લગ્નમા ચોથા ફેરા પછી અને કોરોનામા ચોથા ચરણ પછી હરવા ફરવાની છૂટ મળે છે.????

  1. કોરોના રોગમાં નાકમાથી પાણી વહે જ્યારે લગ્ન માં આંખમાથી પાણી નીકળે.
  2. કોરોના વાઇરસ ચીનથી આવ્યો છે બીજો સાસરેથી આવ્યો છૅ, બન્ને જ્યાથી આવ્યા છે ત્યા બધા સૂરક્ષિત છે.????

12.બન્ને રોગમાં અસર તો હૃદયની આસપાસ જ થાય છે.????

padma
સંકટો થી ઘેરાયેલી હરણી જીવવા માટે શું કરશે? : એક ટૂંકી બોધકથા

13. એક મા “દેશી ઉકાળો” અને બીજા માં “લોહી ઉકાળો”

શિક્ષક: જવાબ વાંચતા-વાંચતા આંખ માં ઝળઝળિયાં અને વિદ્યાર્થી ને. 100 માંથી 100 માર્કસ આપીને પાસ કરી દીધો….

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *