કપાળમાં ચાંદલો
કપાળમાં ચાંદલો
હું એક ભાઈ ને ત્યાં ઉદ્ઘાટનમાં ગયો.
ત્યાં આઇસ્ક્રીમ આપીને કપાળમાં ચાંદલો કરતા હતા.
મેં પૂછ્યું- “તમારા કુટુંબમાં ગજબનો સંસ્કારી રીવાજ છે”
તો કહે:- “એવું નથી…,બીજી વાર આવે તો ખબર પડે ને..!?
Read more jokes here.
????????????