સાસુ અને વહુ વચ્ચે આવી નિખાલસતા હોય તો જિંદગી ગુલઝાર છે

સાસુ અને આવનારી વહુ વચ્ચે આવી સ્પષ્ટતા હોય તો જિંદગી ગુલઝાર છે ગુજજુમિત્રો, હાલમાં મને કોઈકે એક મેસેજ કર્યો જેમાં પારૂલ ખખ્ખર દ્વારા લિખિત પત્રની ફેસબૂક લીંક હતી. આ લેખમાં એક સાસુ તેની આવનારી...