નવી પેઢીની નવી કવિતા!!

નવી પેઢીની નવી કવિતા!!
ગુજજુમિત્રો, યાદ છે આપણે નાના હતા ત્યારે …..ચાંદો સૂરજ રમતા એ કવિતા ગાતા હતાં? પણ… હવે સમય બદલાયો છે તો કવિતા પણ બદલાશે. લોકડાઉનને કારણે બાળકો કેટલાંય મહિનાઓથી ઘરમાં કેદ થઈ ગયા છે. શાળાઓ બંધ છે, બગીચાઓ બંધ છે, રમવાની મનાઈ છે. આવી રીતે તેમને પોતાનું બાળપણ જીવતા જોઈને દૂ:ખ થાય તે સ્વાભાવિક છે. પણ હેલ્થ થી વધારે અગત્યનું કઈ જ નથી. તેથી આ પરિસ્થિતિને પણ હસતાં હસતાં સ્વીકારીને અહીં આપેલી કવિતાનો આનંદ ઉઠાવો. વાંચો નવી પેઢીની નવી કવિતા!!????♂
કોરોના કોરોના રમતાતા????
ડરી ડરી ને ફરતાતા????????♂️
બીતા બીતા જીવતાતા????
ઘરમાં ને ઘરમાં રેતાતા????
ભુકંપમાં બહાર ભાગતાતા????????♂️
આંચકા આવેને બીતાતા????????
જે મળે એ ખાતાતા????
દૂધ ને શાક જ લેતાતા????????????????
પોલીસ જોઈ ભાગતાતા????♂️
દવાખાનાથી બીતાતા????
માસ્ક પેરી ફરતાતા????
વારંવાર હાથ ધોતાતા????????
છીંક ખાતા બીતાતા????
સામાજિક અંતર રાખતાતા????♀️????
રોજ રામાયણ જોતાતા????
ટીવી મોબાઈલ જોતાતા????️????
સંગીત ઘરમાં ગાતાતા????????
ઈષ્ટો રોજ રમતાતા ????
પૂરું નેટ વાપરતાતા????
વજન ખૂબ વધારતા????????????????
રોજ ઉકાળા પિતાતા????
રોજ નવું-નવું ખાતાતા????????????????
ચીન ને ગાળો દેતાતા????????♀️
આમ દાડા કાઢતાતા ????♂️
આને લોકડાઉન કેતાતા. ????
Read more hilarious post here.
A very funny poem. Hahahahaha.