સ્ત્રી ના સમ્માન ની વાત
July 3, 2021
સ્ત્રી ના સમ્માન ની વાત
રાવણ તો ખોટો બદનામ થઈ ગયો સાહેબ!
જો સ્ત્રી ના સમ્માન ની વાત હોત ને તો
આજે દુર્યોધન ને દુશાસન ના પૂતળા બળતા હોત !
સીતા જીવિત મળ્યા એ રામ ની
તાકાત હતી પણ પવિત્ર મળી એ
રાવણ ની મર્યાદા હતી….
Tags: good morning message
You may also like...